+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

હાયર પરચેઝ (વાહન) લોન

ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર માટે રૂ. ૧૦ લાખ સુધીનું હપ્તાથી ધિરાણ.

હાયર પરચેઝ (વાહન) લોન

અરજી સાથે જોઈતા દસ્તાવેજો

  • સભાસદ તથા બે જામીનદારોના તાજેતરના ફોટા.
  • સભાસદ તથા બે જામીનદારોના મંડળીએ બનાવેલા ઓળખ પત્ર (આઈ-કાર્ડ) ની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • આવકનો દાખલો અથવા પાછલા વર્ષના ઇન્કમ ટેક્ષ રિટર્નની નકલ.
  • બીજી બેંકના ખાતાનું છેલ્લા ત્રણ માસનું સ્ટેટમેન્ટ.
  • જે વાહન ખરીદવાનું હોય તેના વિક્રેતાનું કોટેશન.

નોંધ

  • કોટેશનમાં જણાવેલ વાહનની કિંમતના ૩૦% રકમ ડાઉન પેમેન્ટ તરીકે ભરવાની રહેશે.
  • વાહન લોન વધુમાં વધુ રૂ. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) સુધી આપવામાં આવશે.
  • મુદત વધુમાં વધુ ૬૦ માસ: ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર માટે ૨૪ થી ૩૬ માસ, ફોર-વ્હીલર માટે ૨૪ થી ૬૦ માસ.
  • કરજ ઉપર મંડળી ઠરાવે તે પ્રમાણે વ્યાજ લેવામાં આવશે.
  • લોન લેનાર સભાસદો એકબીજાના સામસામે જામીન થઈ શકશે નહીં.
  • હપ્તા ECS પદ્ધતિથી ભરવાના રહેશે; સિક્યોરિટી પેટે ૫ ચેક પોતાના તથા ૨-૨ ચેક જામીનદારોના આપવાના રહેશે.
  • મંજૂર લોનના ૧% જેટલી ફરજિયાત બચત ભરેલી હોવી જોઈએ.
  • અરજી આપતા પહેલાં કરજદાર તથા જામીનદારોનું KYC પૂર્ણ કરાવી લેવું.
  • કરજદાર તથા જામીનદારો જેના જામીન થયેલા હોય તેઓના બાકી હપ્તા, વ્યાજ, દંડ-વ્યાજ વગેરે ભરપાઈ થયેલા હોવા જોઈએ.

મુખ્ય લાભો

  • રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધી
  • ૬૦ માસ સુધીની મુદત
  • ૩૦% ડાઉન પેમેન્ટ