+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

કામકાજનો સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦

૨૫ ઑક્ટો, ૨૦૨૬

મંડળીનો કામકાજનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ છે (લંચ ટાઇમ ૧:૦૦ થી ૨:૩૦, રિસેસ ૨:૦૦ થી ૨:૩૦). જાહેર તહેવારો તથા દર માસના બીજા અને ચોથા શનિવારે રજા રહેશે.