+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

લોકર ડિપોઝિટ

કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો માટે સલામત લોકરની સુવિધા.

લોકર ડિપોઝિટ

મંડળીના મકાનમાં સેફ ડિપોઝિટ વૉલ્ટ (લોકર) ની વ્યવસ્થા નીચે પ્રમાણે છે.

લોકર પ્રકાર / સાઈઝલંબાઈપહોળાઈઊંડાઈડિપોઝિટની રકમવાર્ષિક ભાડું
A (નાનું)5″7″19″₹10,000/-₹500/-
C (મધ્યમ)5″14″19″₹20,000/-₹750/-
F (મોટું)11″14″19″₹30,000/-₹1,000/-