મંડળીના મકાનમાં સેફ ડિપોઝિટ વૉલ્ટ (લોકર) ની વ્યવસ્થા નીચે પ્રમાણે છે.
| લોકર પ્રકાર / સાઈઝ | લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | ડિપોઝિટની રકમ | વાર્ષિક ભાડું |
|---|---|---|---|---|---|
| A (નાનું) | 5″ | 7″ | 19″ | ₹10,000/- | ₹500/- |
| C (મધ્યમ) | 5″ | 14″ | 19″ | ₹20,000/- | ₹750/- |
| F (મોટું) | 11″ | 14″ | 19″ | ₹30,000/- | ₹1,000/- |