+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

ફિક્સ ડિપોઝિટ (F.D.)

નિશ્ચિત મુદત માટે ખાતરીપૂર્વકના વધુ વ્યાજ સાથે થાપણ.

ફિક્સ ડિપોઝિટ (F.D.)

૧૨ થી ૨૪ માસ: ૫.૨૫% · ૨૫ થી ૩૬ માસ: ૫.૫૦% · ૩૭ માસથી વધુ: ૫.૭૫%

સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનો લાભ મળશે (ઓછામાં ઓછા ૧ વર્ષ માટે રૂ. ૧૦,૦૦૦ થી વધુની થાપણ પર).

મુખ્ય લાભો

  • સિનિયર સિટિઝન અને સૈનિકોને +૦.૫૦%